UNSCની બેઠકમાં પાકિસ્તાનને આકરા સવાલ કરાયા May 6, 2025 Category: Blog યુનાઇનેટ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સોમવારે યોજાયેલી બંધબારણાની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચાવિચારણા કરાઈ હતી